મૃત્યુ અચાનક નથી આવતું! શરીર અને સપનામાં જોવા મળે છે આ સંકેતો; ગરુડ પુરાણમાં છુપાયેલું છે જીવન-મૃત્યુનું સત્ય
Final Up to date:Feb 06, 2026 2:11 PM IST હિંદુ ધર્મના 18 મહાપુરાણોમાં ‘ગરુડ પુરાણ’નું એક વિશિષ્ટ સ્થાન છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે જેમાં જીવનના કર્મોથી લઈને મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે અને તેની સફર કેવી હોય છે, તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે, […]
વાંચન ચાલુ રાખો