બજેટ 2026 પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પરંપરાગત કલાકૃતિઓથી જીવંત બન્યું

બજેટ 2026 પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પરંપરાગત કલાકૃતિઓથી જીવંત બન્યું

Gujarat Legislative Meeting : ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાથી જીવંત બન્યું છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાયું છે. વિધાનસભા સંકુલની દિવાલો અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓથી દીપી ઉઠ્યું […]

વાંચન ચાલુ રાખો
લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ? – Gujarati Information | That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion – That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion

આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. મીડિયા સૂત્રો અનુસાર, મંદિરની કુલ અંદાજિત સંપત્તિ 12,000 કરોડ કે તેથી વધુની છે. આ મંદિરમાં પદ્મનાભ સ્વામીની પૂજા થાય છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરની નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે. […]

વાંચન ચાલુ રાખો