રાત્રે ફળો ખાવાથી વધી શકે છે આ 5 સમસ્યાઓ, જમતી વખતે રાખો આટલી સાવધાની – Gujarati Information | Consuming Fruits Late at Night time? Know How It Impacts Your Well being – Consuming Fruits Late at Night time? Know How It Impacts Your Well being
ફળોની અંદર નેચરલ સુગર હોય છે, જેને કારણે આપણે દિવસ દરમિયાન ઉર્જાવાન રહીએ છીએ. જણાવી દઈએ કે, રાત્રે ફળ ખાવાથી શરીરને મળતી ઊર્જાનો યોગ્ય ઉપયોગ થતો નથી, જેના કારણે બ્લડ સુગર અચાનક વધી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને રાત્રે વધુ મીઠા ફળો ખાવાનું ટાળવું જોઈએ. Source link
વાંચન ચાલુ રાખો