એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને હરાવી દેશે ઈરાન? ચીની પ્રોફેસરે જણાવી અનોખી રણનીતિ
Final Up to date:Mar 04, 2026 7:08 PM IST પ્રોફેસરે દાવો કર્યો છે કે ઈરાનને અમેરિકા અથવા તેના સહયોગીઓને હરાવવા માટે એક પણ ગોળી ચલાવવાની જરૂર નથી. ઈરાન ખાલી પોતાની એક ચાલથી લાખો લોકોની વચ્ચે હાહાકાર મચાવી શકે છે. આ રણનીતિ કોઈ મિસાઈલ હુમલાથી ક્યાંય વધારે ઘાતક સાબિત થઈ શકે છે. News18 નવી દિલ્હી: ઈરાન […]
વાંચન ચાલુ રાખો