ત્રણ કલાકની ટૂંકી આગાહી: આજે બપોરે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ઉલ્લેખનીય છે કે, આજે 30મી જૂન અને સોમવારના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં […]
વાંચન ચાલુ રાખો