મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી
દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણી પાણી થઈ ગયા છે. ખંભાળિયા તાલુકાના લાલપરડા, લાલુકા, જૂનીફોટ, મોટીખોખરી સહિતના ગામોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા. સારામાં સારી અને સમયસર વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ […]
વાંચન ચાલુ રાખો