ગુજરાત ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર, 21 પ્રદેશ હોદ્દેદારોની કરી નિયુક્તિ, 4 મહિલાઓને પ્રથમવાર સ્થાન!
Final Up to date:Mar 02, 2026 6:48 PM IST ભાજપના યુવા મોરચાએ ગુજરાતમાં નવી નિયુક્તિઓની જાહેરાત કરી છે, જેમાં 21 યુવા આગેવાનોને મહત્વપૂર્ણ પદો પર નિમણૂક કરાઈ છે. આમાં વિવિધ જિલ્લાઓના 9 પ્રદેશ ઉપાધ્યક્ષો, 4 મહામંત્રીઓ, 6 મંત્રીઓ, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે, જેમાં કેટલીક મહિલાઓનું પણ સ્થાન છે. ગુજરાત ભાજપ […]
વાંચન ચાલુ રાખો