દ્વારકાથી પરત ફરી રહેલી બસ અને કાર વચ્ચે થયો અકસ્માત

દ્વારકાથી પરત ફરી રહેલી બસ અને કાર વચ્ચે થયો અકસ્માત

દ્વારકા: દેવભૂમિ દ્વારકાથી દર્શન કરીને વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત સર્જાયો હતો. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર બસ અને બોલેરો કાર અથડાતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનની બહાર કાઢીને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખાનગી ટ્રાવેલ્સ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો: દીકરીને પૈસાદાર બનવાનું સપનું આવ્યું અને શિવરાત્રી પહેલા પરિવાર મંદિરમાંથી શિવલિંગ ઉઠાવી ગયા

દ્વારકા શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો: દીકરીને પૈસાદાર બનવાનું સપનું આવ્યું અને શિવરાત્રી પહેલા પરિવાર મંદિરમાંથી શિવલિંગ ઉઠાવી ગયા

Final Up to date:February 28, 2025 9:08 AM IST આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને સ્વપ્નું આવ્યું હતું. દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપના કરશે તો ખૂબ જ પ્રગતિ થશે. ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન સાબરકાંઠા જિલ્લામાં લઈ ગયા હતા દ્વારકા: જિલ્લાના […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનું વાતાવરણ બદલાયું, ગાઢ ધુમ્મસ છવાયું

દ્વારકાનું વાતાવરણ બદલાયું, ગાઢ ધુમ્મસ છવાયું

દ્વારકા: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. કૃષ્ણ નગરીનો અદભૂત નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શહેરના રસ્તાઓ વહેલી સવારે આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું. તો ઝાકળના કારણે રસ્તાઓ પણ ભીંજાયા હતા. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો. જોકે કેટલાક રાહદારીઓએ આ અલૌકિક […]

વાંચન ચાલુ રાખો