3 હજાર મગફળીના ખેડૂતો ચિંતામાં, ટેકાના ભાવે વેચ્યા પછી પણ નથી મળ્યા રૂપિયા

3 હજાર મગફળીના ખેડૂતો ચિંતામાં, ટેકાના ભાવે વેચ્યા પછી પણ નથી મળ્યા રૂપિયા

દેવભૂમી દ્વારકામાં મગફળીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ટેકાના ભાવે મગફળી વેચનારા 68 હજાર ખેડૂતમાંથી 3 હજાર ખેડૂતોને હજુ રૂપિયા નથી મળ્યા. ખેડૂતોને ઉનાળું પાક માચે મુશ્કેલી પડી રહી છે. જેને લઈને ખેડૂતો દ્વારા જલ્દી રૂપિયા મળે તેવી માંગ કરવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો