ગૂગલ પિક્સલ 10a ફોન લોન્ચ, 5,100mAh બેટરી, જાણો કિંમત અને ફિચર્સ
Google Pixel 10a Launched in India: ગૂગલે પોતાના Pixel સ્માર્ટફોન લાઇનઅપમાં લેટેસ્ટ અડિશન તરીકે ભારતમાં અને વૈશ્વિક બજારમાં Pixel 10a લોન્ચ કર્યો છે. આ ફોન દેશમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીના ઓનલાઈન સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ હશે અને આવતા મહિને વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપનીએ નવો Pixel 10a ચાર કલરમાં લોન્ચ કર્યો છે. નવા Google […]
વાંચન ચાલુ રાખો