Gold Silver Charge: સોનાની લાંબી છલાંગ, ચાંદી પણ લયમાં આવી – જાણો આજનો ભાવ શું છે? – Gujarati Information | Gold value surges at the moment as silver follows upward pattern know todays charges – Gold value surges at the moment as silver follows upward pattern know todays charges

વધુમાં જોઈએ તો, 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું 600 રૂપિયા વધીને 98,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. સોના સિવાય ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદી 1,500 રૂપિયાના ઉછાળા સાથે 1,05,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. ગુરુવારે ચાંદી 1,04,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. Source link

વાંચન ચાલુ રાખો
Gold Silver Charge: સોનું ગગડયું અને ચાંદીની ચમક ખોરવાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ ચાલી રહ્યો છે – Gujarati Information | Gold Costs Drop Silver Loses Shine Examine Charges in Your Metropolis – Gold Costs Drop Silver Loses Shine Examine Charges in Your Metropolis

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹90,013 છે અને 24 કેરેટનો ભાવ ₹98,183 છે. કોલકાતામાં પણ ભાવ ₹89,865 (22 કેરેટ) અને ₹98,035 (24 કેરેટ) છે. મુંબઈમાં 22 કેરેટ સોનું ₹89,867 અને 24 કેરેટ ₹98,037ના દરે વેચાઈ રહ્યું છે, જ્યારે પુણેમાં અનુક્રમે ₹89,873 અને ₹98,043 ભાવ ચાલી રહ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો