શું જીમમાં લેવામાં આવતું વ્હે પ્રોટીન દરેક માટે સલામત છે? ડોક્ટરે તેના ફાયદા અને જોખમો જણાવ્યા
Whey Protein : આજના સમયમાં ફિટ દેખાવા અને મસલ્સ બનાવવાની હોડમાં ‘વ્હે પ્રોટીન’ જિમ જતા યુવાનોની પહેલી પસંદગી બની ગઈ છે. જે લોકો જીમમાં જાય છે તેઓ મસલ્સ બનાવવા, વજન ઘટાડવા અને તંદુરસ્તી સુધારવા માટે દરરોજ તેમના આહારમાં તેનો સમાવેશ કરે છે. બજારમાં વ્હે પ્રોટીનના ઘણા વિકલ્પો છે અને ફિટનેસ પ્રત્યે સભાન લોકો તેને વધુને […]
વાંચન ચાલુ રાખો