એકસાથે 7 સિંહ દેખાતા ખેડૂતને પરસેવો છૂટી ગયો

એકસાથે 7 સિંહ દેખાતા ખેડૂતને પરસેવો છૂટી ગયો

સિંહના ટોળા ન હોય એ કહેવત હવે ભૂતકાળ બની ગઈ છે. આજકાલ ગીર અને આસપાસના વિસ્તારમાં સિંહ ટોળામાં જ ફરતા દેખાઈ રહ્યા છે. અમરેલીના ધારી ગીર પંથકના ગામડાઓમાં વનરાજોની અવરજવર સામાન્ય છે. જોકે હુડલી ગામ નજીક વાડીમાં સાવજનું આખું ટોળું ઘુસી આવ્યું. ગામની સીમમાં આવેલી એક ખેડૂતની વાડીમાં એક-બે નહીં, પણ એકસાથે 7 સિંહોનું ટોળું […]

વાંચન ચાલુ રાખો