Gen Z કે મિલેનિયલ્સ, કઈ જનરેશન છે સૌથી વધુ ઇન્ટેલિજન્ટ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
જોકે એ કહેવું ખોટું હશે કે, Gen Z ઓછી ઇન્ટેલિજન્ટ જનરેશન છે. એક્સપર્ટ્સ જણાવે છે કે, આ પેઢીની તાકાત અલગ-અલગ ક્ષેત્રોમાં છે. Gen Z ટેકનોલોજી, ડિજિટલ સ્કિલ્સ, સર્જનાત્મકતા (Creativity), મલ્ટી-ટાસ્કિંગ અને સોશિયલ અવેરનેસમાં ઘણી આગળ છે. તેઓ નવી વસ્તુઓ ઝડપથી શીખે છે, ફેરફારો સાથે પોતાને અનુકૂળ બનાવી લે છે અને વૈશ્વિક મુદ્દાઓ પર વધુ જાગૃત […]
વાંચન ચાલુ રાખો