ગેસના વધતા ભાવથી ગૃહિણીઓ પર બોજ, રાજકોટમાં ઘરનું બજેટ ખોરવાયું

ગેસના વધતા ભાવથી ગૃહિણીઓ પર બોજ, રાજકોટમાં ઘરનું બજેટ ખોરવાયું

Final Up to date:Mar 10, 2026 9:01 AM IST દેશમાં ગેસ સહિત દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં ગૃહિણીઓએ વધતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ગેસ, શાકભાજી અને દૂધના વધતા ભાવને કારણે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની ગયું […]

વાંચન ચાલુ રાખો