કોરિયન લવર ગેમના ચક્કરમાં 3 બહેનોએ ટૂંકાવ્યું જીવન, શું સાચે ગેમની લત હોય છે આટલી ખતરનાક? સમજો એક્સપર્ટ પાસેથી
Final Up to date:Feb 05, 2026 8:29 AM IST Gaming Habit Risks: ઓનલાઈન ગેમની લતના કારણે ગાજિયાબાદમાં 3 સગી બહેનોએ પોતાનો જીવન ગુમાવ્યો છે. અહીં 12, 14 અને 16 વર્ષની ત્રણ બહેનોએ 9માં માળેથી કૂદીને આપઘાત કર્યો. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે ઓનલાઈન ગેમિંગ અને વર્ચ્યુઅલ ટાસ્ક બાળકોની માનસિક તંદુરસ્તી પર ભારે અસર કરી શકે […]
વાંચન ચાલુ રાખો