અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેશાબની જટિલ સમસ્યાઓનું થશે મફત નિદાન, જાણો કયા બે દિવસે મળશે આ સુવિધા?
Final Up to date:Feb 09, 2026 7:47 AM IST અમદાવાદ સિવિલ હોસ્પિટલ: ખાનગી સંસ્થાઓના ખર્ચમાંથી મુક્તિ અને મફત સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આવી મોંઘી તપાસો માત્ર ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં સામાન્ય દર્દીઓને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે. સિવિલના […]
વાંચન ચાલુ રાખો