Free Aadhaar Replace: માત્ર 4 દિવસ બાકી…પછી આધારકાર્ડ અપડેટ માટે લાગશે પૈસા, પહેલા જ પતાવી દેજો કામ

Free Aadhaar Replace: માત્ર 4 દિવસ બાકી…પછી આધારકાર્ડ અપડેટ માટે લાગશે પૈસા, પહેલા જ પતાવી દેજો કામ

આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. જો તમે હજી સુધી તમારું આધાર અપડેટ કર્યું નથી, આ ચાર દિવસમાં કરાવી લેજો, કારણ કે અત્યારે આ કામ બિલકુલ ફ્રીમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે અને તમારી પાસે આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરવા માટે માત્ર ચાર દિવસ બાકી છે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ […]

વાંચન ચાલુ રાખો