ઓનલાઈન એડ્રેસ બદલવાના નિયમો અને અરજી રિજેક્ટ થવાના કારણો

આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ પર ઘરનું સરનામું બદલવું ખૂબ જ સરળ બની ગયું છે. ‘યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (UIDAI) ના અધિકૃત પોર્ટલ દ્વારા લોકો કોઈ કેન્દ્રની મુલાકાત લીધા વિના ઘરે બેઠા જ તેમનું સરનામું અપડેટ કરી શકે છે. જોકે નાની ભૂલો અથવા બેદરકારીને કારણે ઘણીવાર અરજીઓ નામંજૂર કરવામાં આવે છે જેનાથી લોકોને ભારે […]

વાંચન ચાલુ રાખો