કેમિકલ વાળું બ્લીચ લગાવવાથી ચહેરા પર થાય છે બળતરા, ઘરે કુદરતી વસ્તુઓથી ફેસ બ્લીચ
Pure Bleachs For Face : મહિલાઓ ઘણીવાર પાર્લરમાં જાય છે અને ફેસ બ્લીચ કરાવે છે. આ ચહેરા પરના અનિચ્છનીય વાળનો રંગ હળવો કરવામાં, ટેનિંગ ઘટાડવામાં, ફોલ્લીઓ, ફ્રીકલ્સ અને ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. ઘણી સ્ત્રીઓ તે કરાવવામાં ડરતી હોય છે કારણ કે આ કેમિકલવાળા બ્લીચ કેટલીકવાર ત્વચામાં બળતરા અથવા સમસ્યાઓનું કારણ બને છે. આવી […]
વાંચન ચાલુ રાખો