ઠપ થયું X.com, દુનિયાભરમાં લાખો યુઝર્સને આવી રહી છે તકલીફ
Final Up to date:Feb 16, 2026 7:40 PM IST 16 ફેબ્રુઆરીના રોજ સાંજના 7.00 વાગ્યાથી દુનિયાભરના હજારો યુઝર્સ તેને એક્સેસ કરી શકતા નથી. ડાઉનડિટેક્ટર પર ફરિયાદ વધતી જાય છે. જ્યાં યુઝર્સ કહી રહ્યા છે કે હોમપેજ લોડ નથી થતું કે નથી રિફ્રેશ થઈ રહ્યું. News18 નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X.com ફરી એક વાર ધડામ […]
વાંચન ચાલુ રાખો