Omelette Recipe: એક ઓમલેટમાં આ વસ્તુ નાખી બનાવો, આવશે જબરદસ્ત સ્વાદ, ટેસ્ટ નહીં ભૂલી શકો; જાણો રેસીપી

Omelette Recipe: એક ઓમલેટમાં આ વસ્તુ નાખી બનાવો, આવશે જબરદસ્ત સ્વાદ, ટેસ્ટ નહીં ભૂલી શકો; જાણો રેસીપી

એક ઈંડાની ઓમલેટ બનાવવા માટે ઘણી બધી સામગ્રીની જરૂર હોતી નથી. 1 ટેબલસ્પૂન તેલ, 1 ઈંડું, 1 નાની ડુંગળી, 2 લીલા મરચાં, થોડું મીઠું, થોડી હળદર, અડધી ચમચી જીરું, થોડું આદુ-લસણની પેસ્ટ, થોડો ગરમ મસાલો અને થોડા ધાણાજીરા. જો તમારી પાસે લીલા મરચાં ન હોય, તો તમે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી શકો છો. […]

વાંચન ચાલુ રાખો