દ્વારકા શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો: દીકરીને પૈસાદાર બનવાનું સપનું આવ્યું અને શિવરાત્રી પહેલા પરિવાર મંદિરમાંથી શિવલિંગ ઉઠાવી ગયા

દ્વારકા શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો: દીકરીને પૈસાદાર બનવાનું સપનું આવ્યું અને શિવરાત્રી પહેલા પરિવાર મંદિરમાંથી શિવલિંગ ઉઠાવી ગયા

Final Up to date:February 28, 2025 9:08 AM IST આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને સ્વપ્નું આવ્યું હતું. દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપના કરશે તો ખૂબ જ પ્રગતિ થશે. ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન સાબરકાંઠા જિલ્લામાં લઈ ગયા હતા દ્વારકા: જિલ્લાના […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રી પહેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ!

મહાશિવરાત્રી પહેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ!

દેવભૂમિ દ્વારકા: શિવરાત્રિ પહેલા જ દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટના બની છે. હર્ષદના દરિયા કાંઠે આવેલા પૌરાણિક શિવમંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હતુ. શિવલિંગ ગાયબ થવાની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ કરવામાં પોલીસ કાફલો પણ હર્ષદના દરિયા કાંઠે […]

વાંચન ચાલુ રાખો