હોળી પહેલા દ્વારકામાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ
દ્વારકા: ફૂલડોલ ઉત્સવને લઈ દ્વારકાના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. યાત્રાધામ દ્વારકા ભક્તિના રંગે રંગાયું છે. અલગ અલગ જિલ્લામાંથી, વિવિધ રાજ્યોમાંથી ભક્તો ભગવાન દ્વારાધીશ સાથે રંગોત્સવ મનાવવા પહોંચી રહ્યા છે. દ્વારકા મંદિરના ચોકમાં ભક્તો રાસ ગરબા રમી રહ્યા છે. દ્વારાકા જાણે ગોકુળ બની ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. Source link
વાંચન ચાલુ રાખો