દ્વારકા: 25 વર્ષીય યુવકના ઘરે નકલી દસ્તાવેજોનો ભરમાર, લિસ્ટ જોતા જોતા થાકી જશો
દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડેયના જણાવ્યા અનુસાર બનાવ સંદર્ભે જીલ પંચમતીયાના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતા જીલના રહેણાંક મકાન ખાતેથી જે વસ્તુઓ મળી આવી તેનું લિસ્ટ નીચે આપવામાં આવેલું છે. 1 SAB DIVISIONAL MAGISTRATE SDM લખેલ લાલ કલરની નંબર પ્લેટ 2 GOVERNMENT OF INDIA SUPERINTENDENT EMERGENCY DIVISION અશોક સ્તંભ વાળું લાલ કલરનું બોર્ડ 3 […]
વાંચન ચાલુ રાખો