‘હું નહોતી ઈચ્છતી કે તે આ દેશમાં રહે,’ અકસ્માતમાં એકના એક દીકરાને ગુમાવનાર માતાની વાત સાંભળી તમારું હૈયું પણ ભરાઈ આવશે

‘હું નહોતી ઈચ્છતી કે તે આ દેશમાં રહે,’ અકસ્માતમાં એકના એક દીકરાને ગુમાવનાર માતાની વાત સાંભળી તમારું હૈયું પણ ભરાઈ આવશે

Final Up to date:Feb 17, 2026 12:34 PM IST Delhi Accident: દિલ્હીના દ્વારકા વિસ્તારમાં થયેલા એક ભયાનક રોડ અકસ્માતમાં 23 વર્ષીય યુવક સાહિલ ધનેશ્રાનું મોત થયું હતું. આ અકસ્માત પછી તેની માતા ઇન્ના માકને જે કંઈ કહ્યું છે, તે સાંભળીને તમારું હૈયું પણ ભરાઈ આવશે. રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો ચાલકે સાહિલને કચડ્યો Delhi Accident: દિલ્હીના […]

વાંચન ચાલુ રાખો
સ્કૂટર ચાલકે સાઈકલ સવાર વિદ્યાર્થીને મારી ભયંકર ટક્કર

સ્કૂટર ચાલકે સાઈકલ સવાર વિદ્યાર્થીને મારી ભયંકર ટક્કર

પૂરપાટ ઝડપથી આવેલા સ્કૂટર ચાલકે સાઈકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અડફેટે લીધો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કૂટર ચાલક એટલી ગતિમાં હતો કે તેનું કોઈ જ નિયંત્રણ નહોતું. તેણે પહેલાં સાઈકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો અને બાદમાં પોતે પણ ગબડીને રોડ પર પડ્યો હતો. ઘટના દ્વારકાના ખંભાળિયામાં બની હતી. જ્યાં SNDT હાઈસ્કૂલ નજીક […]

વાંચન ચાલુ રાખો
બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત

બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત

ખંભાળિયા – પોરબંદર હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બાઈક સવાર શખ્સનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે અન્ય એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને જામનગરની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી. […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાથી પરત ફરી રહેલી બસ અને કાર વચ્ચે થયો અકસ્માત

દ્વારકાથી પરત ફરી રહેલી બસ અને કાર વચ્ચે થયો અકસ્માત

દ્વારકા: દેવભૂમિ દ્વારકાથી દર્શન કરીને વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત સર્જાયો હતો. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર બસ અને બોલેરો કાર અથડાતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનની બહાર કાઢીને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખાનગી ટ્રાવેલ્સ […]

વાંચન ચાલુ રાખો