દુબઈમાં સ્પોટ થઈ હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ, ભારત-પાકિસ્તાન મેચ જોવા સ્ટેડિયમ પહોંચી, જુઓ Images – Gujarati Information | Jasmin Walia IND vs PAK Match Hardik Pandya Rumored Girlfriend – Jasmin Walia IND vs PAK Match Hardik Pandya Rumored Girlfriend
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ જોવા માટે ઘણી સેલિબ્રિટીઓ દુબઈ પહોંચી ગઈ છે. આ હાઈ વોલ્ટેજ મેચમાં, હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા પણ સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણતી જોવા મળી હતી. બ્રિટિશ ગાયિકા જાસ્મીનનો ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાલિયાને સ્ટેડિયમમાં જોઈને હાર્દિક પંડ્યા સાથેના તેના અફેરના […]
વાંચન ચાલુ રાખો