ભરૂચ: 601 કિલો ગાંજા સાથે ચાર આરોપીઓ ઝડપાયા હતા, કોર્ટે 15 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો

ભરૂચ: 601 કિલો ગાંજા સાથે ચાર આરોપીઓ ઝડપાયા હતા, કોર્ટે 15 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો

Final Up to date:Feb 11, 2026 10:34 PM IST ભરૂચમાં વર્ષ 2018માં 601 કિલો ગાંજા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને 15 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 601 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓને 15 વર્ષની સજા ભરૂચ: જૂન 2018ના રોજ ભરૂચના ઝાડેશ્વર ચોકડી […]

વાંચન ચાલુ રાખો
નેપાળમાં જેલ તોડીને ફરાર થયેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો, જાણો કેવી રીતે ભારતમાં ઘૂષણખોરી કરી

નેપાળમાં જેલ તોડીને ફરાર થયેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો, જાણો કેવી રીતે ભારતમાં ઘૂષણખોરી કરી

અમદાવાદમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે ગયા વર્ષે નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શન દરમિયાન જેલમાંથી ભાગી ગયો હતો અને પછી ભાગીને ભારત આવી ગયો હતો. ત્યાંની પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપસર આ વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ધર્મેશ ચુનારા તરીકે થઈ છે, જે અમદાવાદના ઠક્કર બાપા નગર રોડનો રહેવાસી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ગાંજાની હેરાફેરીનો કેસ: આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આરોપીને વધુ 10 વર્ષની સજા 

અમદાવાદમાં ગાંજાની હેરાફેરીનો કેસ: આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આરોપીને વધુ 10 વર્ષની સજા 

Final Up to date:Jan 16, 2026 8:46 PM IST અમદાવાદમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હત્યાના ગુનામાં આજીવન કારાવાસ ભોગવી રહેલા એક ગુનેગારને સ્પેશિયલ NDPS કોર્ટે ગાંજા કેસમાં વધુ એક કડક સજા ફટકારી છે. વર્ષ 2017માં કેડીલા બ્રિજ નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી મનીષ પ્રેમચંદ તિવારીને […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાંથી ફરી 16 કરોડથી વધુનો ચરસનો જથ્થો મળ્યો, પેકેટો પર લખ્યું છે ‘અફઘાન પ્રોડક્ટ્સ’

દ્વારકામાંથી ફરી 16 કરોડથી વધુનો ચરસનો જથ્થો મળ્યો, પેકેટો પર લખ્યું છે ‘અફઘાન પ્રોડક્ટ્સ’

Final Up to date:Could 31, 2025 11:08 AM IST ઘણા વર્ષોથી ગુજરાતનો દરિયા કિનારા પરથી મોટા પ્રમાણે ચરસ સહિતના ડ્રગ્સનો જથ્થો મળી આવતો રહ્યો છે. ત્યારે ફરી એક વખત દ્વારકામાંથી 16 કરોડથી વધુની કિંમતનું ચરસ મળી આવ્યું છે. દ્વારકામાંથી ચરસનો જથ્થો મળ્યો દ્વારકા: વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠેથી સતત કરોડોના માદક પદાર્થો મળી આવવાના કિસ્સાઓ સામે આવી […]

વાંચન ચાલુ રાખો