શું લાંબા સમયથી RO નું પાણી પીવાથી શરીરમાં થઇ શકે છે મિનરલ્સની ઉણપ? જાણો WHO નો રિપોર્ટ અને એક્સપર્ટ્સની સલાહ
RO Water Well being Dangers : શું તમે જાણો છો કે જે RO વોટરને તમે સૌથી શુદ્ધ માનીને પી રહ્યા છો તે પાણીમાંથી ગંદકી દૂર કરવાની સાથે-સાથે કેટલાક જરુરી મિનરલ્સ પણ ઘટાડી શકે છે? આરઓ વોટર પ્યુરિફાયરનો ઉપયોગ ઘણા ભારતીય ઘરોમાં સામાન્ય બની ગયો છે. આ પ્રક્રિયામાં પાણીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી મિનરલ્સને […]
વાંચન ચાલુ રાખો