સૂકા આમળા અને જીરાનું પાણી તમારી અનેક સ્કિન સમસ્યાને કરશે દૂર, જાણો ક્યારે અને કેવી રીતે કરવુ સેવન- PHOTO
આમળા વિટામિન સીના સૌથી સમૃદ્ધ સ્ત્રોતોમાંનો એક છે, જે કોલેજન ઉત્પાદનને વધારે છે, ત્વચાને મજબૂત અને યુવાન રાખે છે. બીજી બાજુ, જીરુંમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે ખીલ અને બળતરા સામે લડે છે. નિયમિત સેવનથી ખીલ ઓછા થાય છે, અકાળ વૃદ્ધત્વ ધીમું થાય છે અને ત્વચાને કુદરતી ચમક મળે છે. જો તમને સવારે ઉઠ્યા પછી પેટમાં […]
વાંચન ચાલુ રાખો