ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની બરબાદીનો જણાવ્યો પ્લાન, હોર્મુઝ સ્ટ્રેટ રૂટને લઈને આપી દીધી મોટી ચેતવણી
Final Up to date:Mar 10, 2026 2:26 PM IST અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 20 ગણા વધુ શક્તિશાળી હુમલાની તો ચેતવણી આપી જ છે, પણ સાથોસાથ તેઓ ચીનને પણ આ યુદ્ધમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તણાવના કારણે આ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે, અહીં અનેક દેશોના જહાજો ફસાયા છે, જેમાં […]
વાંચન ચાલુ રાખો