ઢિંચક પૂજાએ લગ્ન કરી લીધા, આ ખાસ વ્યકિત છે તેનો જીવનસાથી
મનોરંજન ન્યૂઝ | લોકપ્રિય ઇન્ટરનેટ સેન્સેશન પૂજા જૈન, જે ઢિંચક પૂજા (Dhinchak Pooja) તરીકે જાણીતી છે , જેણે “સેલ્ફી મૈંને લેલી આજ” અને “દિલોં કા શૂટર” ગીતોથી લોકપ્રિયતા મેળવી હતી, તેણે તાજેતરમાં લગ્ન કર્યા. 27 મેના રોજ, પૂજાએ સોશિયલ મીડિયા પર તેના લગ્ન સમારોહના સુંદર ફોટા અને વીડિયો શેર કર્યા છે. કેટલાક ચાહકોએ તેને અભિનંદન આપ્યા, […]
વાંચન ચાલુ રાખો