રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા રિસેપ્શનનો ખાસ ઈમોશનલ વિડીયો કર્યો શેર, ચાહકોએ વરસાવ્યો પ્રેમ, જુઓ
મનોરંજન ન્યૂઝ | બે અઠવાડિયાની ઉજવણી પછી અભિનેતા રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda) એ આખરે 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન સાથે તેમના લગ્ન સમારોહ પૂર્ણ કર્યા હતા. રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda)એ હવે એક સંયુક્ત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં ઉજવણી દરમિયાન હાજર દરેકનો આભાર માન્યો […]
વાંચન ચાલુ રાખો