રાજકોટ: દેલવાડીયા દંપતી ડિજિટલ અરેસ્ટ કેસમાં વધુ એકની ધરપકડ! ગઠિયાઓએ 1.15 કરોડ ખંખેર્યા હતા
Final Up to date:Feb 05, 2026 3:36 PM IST રાજકોટમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં મધ્યપ્રદેશના 22 વર્ષીય વિદ્યાર્થી દેવાંશ જોષીની ધરપકડ થઈ છે. તેણે નોકરી છૂટ્યા બાદ બેન્ક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવ્યું હતું. દેલવાડીયા દંપતીને 45 દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખી 1.15 કરોડ રૂપિયા ખંખેરાયા હતા. News18 રાજકોટ: રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસે ડિજિટલ અરેસ્ટ અને […]
વાંચન ચાલુ રાખો