બંગાળની ખાડીમાં તોફાન: રાજસ્થાનથી લઈ દિલ્હી સુધી વરસાદની સંભાવના, ઠંડીની ચેતવણી
Final Up to date:Feb 18, 2026 11:26 PM IST હવામાન વિભાગે પહાડી વિસ્તાર જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 19 ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. News18 નવી દિલ્હી: પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી હિમાલયી વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં હલચલ વધારી દીધી છે, તો બંગાળની ખાડી પણ ટેન્શન આપી […]
વાંચન ચાલુ રાખો