શેરડીનો રસ પીવા ગયા અને 2.75 લાખ થયા ગાયબ!
દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ચાર થાંભલા ખાતે ચોરીની ઘટના બની છે. શેરડીનો રસ પીવામાં મસગુલ બનેલા નિવૃત્ત ક્લાર્કે અઢી લાખથી વધારે રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે આશ્રમશાળાના નિવૃત્ત કલાર્ક શેરડી પીવામાં મસગુલ બને છે તે સમયે અજાણ્યો શખ્સ આવીને […]
વાંચન ચાલુ રાખો