વૃદ્ધ 16 લાખ ટ્રાન્સફર કરે તે પહેલા પોલીસ પહોંચી ગઈ!

વૃદ્ધ 16 લાખ ટ્રાન્સફર કરે તે પહેલા પોલીસ પહોંચી ગઈ!

વડોદરામાં વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા. સાયબર ઠગોએ એક વૃદ્ધને 5 દિવસ સુધી વીડિયો કૉલ પર ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. SCના નકલી દસ્તાવેજો મોકલી વૃદ્ધને ડરાવવાનો પ્રયાસ કર્યો. ફોન પર મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી 16 લાખ રૂપિયા માગ્યા. ઠગબાજોની સતત ધમકીઓથી ડરેલા વૃદ્ધે પોતાની 16 લાખની FD તોડવાની તૈયારી […]

વાંચન ચાલુ રાખો