વકીલે ગેંગ સાથે મળીને કરોડો રૂપિયાના જીરાની ચોરી કરી
મહેસણાના ઉંઝામાં વેપારીઓના ગોડાઉનમાંથી કોરોડોના જીરાની ચોરી થઈ હતી. આ મામલે ચોરીમાં કરનાર ગેંગમાં એક વકીલ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Source link
વાંચન ચાલુ રાખો