ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો! શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થશે?
ભારત પાસે ક્રૂડ ઓઈલનો સ્ટોક છે – કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, હજુ ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક છે, તેથી હાલમાં ચિંતાની કોઈ વાત નથી. ઉપરની સ્થિતિમાં પણ સરકાર પાસે બે રસ્તા હશે. કાં તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જનતાને રાહત આપે, અથવા કિંમતોને બજારના હવાલે છોડી દે. જો કે, યુદ્ધની અનિશ્ચિતતાને જોતાં સરકાર હાલ […]
વાંચન ચાલુ રાખો