IPL 2025 : SRH vs GT વચ્ચેની મેચમાં ગુજ્જુ ગેંગે કાવ્યા મારનનું તોડ્યું દિલ, શુભમન ગિલે કર્યો કમાલ

IPL 2025 : SRH vs GT વચ્ચેની મેચમાં ગુજ્જુ ગેંગે કાવ્યા મારનનું તોડ્યું દિલ, શુભમન ગિલે કર્યો કમાલ

SRH ના ઓપનરોએ ફરી એકવાર તેમના ચાહકોને નિરાશ કર્યા. ટ્રેવિસ હેડ વહેલા આઉટ થયા પછી, ઇશાન કિશન અને અભિષેક શર્માએ ઇનિંગ્સને અમુક હદ સુધી સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં. SRH એ ખૂબ જ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે, હેનરિચ ક્લાસેને થોડા સરસ શોટ રમ્યા પરંતુ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. જે […]

વાંચન ચાલુ રાખો