ડેમના પાણી ગામમાં ઘૂસતા જળબંબાકાર!

ડેમના પાણી ગામમાં ઘૂસતા જળબંબાકાર!

સૌરાષ્ટ્ર પર હવે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે ખેડૂતો પર મેઘરાજા ઓળઘોળ બની ગયા છે. દ્વારકા પંથકમાં રાવલ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે આખું ગામ જળબંબાકાર બની ગયું હતું. આ સાથે સાની ડેમમાં પાણીની આવક વધતા આસપાસના ગામમાં પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા […]

વાંચન ચાલુ રાખો