માત્ર 3 સામગ્રીમાંથી બનાવો નેચરલ આઈસ્ક્રીમ, જાણો કોકોનટ આઈસ્ક્રીમ રેસીપી
જીવનશૈલી | શિયાળો (summer season) વિદાય લઇ રહ્યો છે અને ઉનાળો (summer season) શરૂ થવાનો છે. ત્યારે આઈસ્ક્રીમ ખાવાની કોઈ ના કહી શકે નહિ. દુકાનોમાંથી ખરીદાતી આઈસ્ક્રીમમાં ઘણીવાર વધુ પડતી ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. તેથી યુનિક સ્વાદવાળી ઘરે બનાવેલ આઈસ્ક્રીમ આજે લોકપ્રિયતા મેળવી રહી છે. તમે આઈસ્ક્રીમ તો ઘણી ખાધી હશે પણ કદી નાળિયેર આઈસ્ક્રીમ […]
વાંચન ચાલુ રાખો