પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ? અંબાલાલ કાકાએ કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના છે. 17 અને 18 તારીખે હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે. આ બદલાવને લીધે હવામાનમાં થોડી ઠંડકનો અનુભવ થઈ શકે છે. હવામાનમાં થનારી બેચેની વચ્ચે, 12 થી 14 માર્ચ દરમિયાન યુદ્ધ અટકાવવાની વાટાઘાટો પણ થશે. આ સમયગાળા દરમિયાન […]
વાંચન ચાલુ રાખો