સંભારનું સંભાજી મહારાજ સાથે શું છે કનેક્શન ? આ સાઉથ ઇન્ડિયન ડિશની શરૂઆત કેવી રીતે થઇ ?
ઈડલી, વડા અને ઢોંસા બધા એક વસ્તુ વગર અધૂરા છે, તે છે સંભાર (Sambhar). સંભાર વિના તેમનો ટેસ્ટ અધૂરો લાગે છે. સંભાર લોકોની પસંદગીની વસ્તુ છે, પરંતુ તે ક્યારેય એકલા પીરસવામાં આવતું નથી. સંભાર ખાનારા મોટાભાગના લોકો માને છે કે તે દક્ષિણ ભારતીય વાનગી છે. પરંતુ આ બિલકુલ સત્ય નથી. વાસ્તવમાં આ એક મરાઠી વાનગી […]
વાંચન ચાલુ રાખો