જાપાને બનાવી દુનિયાની સૌથી અલગ બુલેટ ટ્રેન: એક પણ બારી નહીં, એક પણ સીટ નહીં, 600 કિમી પ્રતિ કલાકની સ્પીડ
Final Up to date:Feb 11, 2026 8:11 PM IST Bullet Prepare: જાપાને પોતાની પ્રથમ સીટ અને બારી વિનાની ખાસ બુલેટ ટ્રેન લોન્ચ કરી છે, જેને ખાલી ટેસ્ટિંગ માટે તૈયાર કરી છે. આ ટ્રેન મેગ્લેવ ટેક્નોલોજી પર ચાલે છે, જે મેગ્નેટિક લેવિટેશન એટલે કે ચુંબકીય શક્તિ દ્વારા પાટા પરથી થોડી ઉપર દોડે છે. તેની અધિકતમ સ્પીડ […]
વાંચન ચાલુ રાખો