કેનેડાના ટોરન્ટોમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલો, અજાણ્યો શખ્સ ધડાધડ ફાયરિંગ કરીને ફરાર

કેનેડાના ટોરન્ટોમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલો, અજાણ્યો શખ્સ ધડાધડ ફાયરિંગ કરીને ફરાર

Final Up to date:Mar 10, 2026 9:13 PM IST કેનેડાના ટોરન્ટોમાં આવેલ અમેરિકી દૂતાવાસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઈ ગયો છે. જેથી આ સમગ્ર મામલો હાલ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેનેડામાં અમેરિકી દૂતાવાસ પર ફાયરિંગ નવી દિલ્હી: એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ વણસેલી […]

વાંચન ચાલુ રાખો