બજેટ 2026 : કઇ વસ્તુઓ થશે સસ્તી અને કઇ વસ્તુઓ થશે મોંઘી, ચેક કરો લિસ્ટ
Finances 2026-27 Costlier and Cheaper gadgets : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ સતત નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થયા બાદ બધાની નજર હવે તે તરફ પર કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઇ મોંઘી થશે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી, જેનાથી સામાન્ય લોકોને રાહત મળી. ચાલો […]
વાંચન ચાલુ રાખો