ભારત પર હજુ વધારે ટેરિફ લગાવવાના બહાના શોધી રહ્યા છે ટ્રમ્પ: અમેરિકી સાંસદે પોલ ખોલી
Final Up to date:Feb 19, 2026 5:40 PM IST સાંસદ બ્રેડ શેરમેને બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું- રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર બહુ વધારે ટેક્સ લગાવવાના બહાના શોધી રહ્યા છે. News18 ન્યૂયોર્ક: અમેરિકાના એક સિનિયર સાંસદે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ભારત પર બહુ વધારે ટેક્સ લગાવવાના બહાના શોધી રહ્યા છે […]
વાંચન ચાલુ રાખો