લિવ ઈન રિલેશનશિપનો ખતરનાક અંત: ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સવાળી છોકરીની હત્યા કરી લાશ ટાંકીમાં નાખી દીધી
શું છે સમગ્ર મામલો મહારાષ્ટ્રના ગોંદિયાની રહેવાસી 20 વર્ષીય મિસ્બાહ અશરફી ઉર્ફ સિયા. ભણવામાં હોંશિયાર હતી અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી. ઇન્સ્ટાગ્રામ પર તેને હજારો ફોલોઅર્સ હતા. તે ખુલ્લા વિચારો અને પોતાની શરતો પર જિંદગી જીવવા માગતી હતી, પણ તેની ઈચ્છા તેને એવા રસ્તે લઈ ગઈ, જ્યાં છેલ્લે દગો અને મોત મળ્યું. મિસ્બાહ […]
વાંચન ચાલુ રાખો