પહેલાં સરકારી નોકરી કરી, પછી બન્યાં સિંગર; એક ગીતથી રાતોરાત બદલાઈ ગઈ જિંદગી અને જીત્યાં નેશનેલ એવોર્ડ
આ સિંગરે હિન્દી, તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને બંગાળી સહિત 19 ભાષાઓમાં 10,000 ગીતો ગાઈને રેકોર્ડ બનાવ્યા હતા. તેમને કરિયરમાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યા હતા. ત્યારબાદ સિંગરને ક્યારેય ખ્યાતિ મળી નહીં અને અંતે વર્ષ 2023 માં આ સિંગરનું 77 વર્ષની ઉંમરે નિધન થયું. Source link
વાંચન ચાલુ રાખો